GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઊકાઇ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચવાની તૈયારીમાં, તાપી બની ગાંડીતૂર

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક થઇ છે. હાલ ઉકાઈડેમની સપાટી 339.89 ફૂટ છે ડેમમાં પાણીની આવક 1 લાખ 81 હજાર 378 કયુસેક જ્યારે જાવક 86 હજાર 126 ક્યુસેક થઇ છે. હાલ ડેમના 7 ગેટ 4 ફૂટ જ્યારે 1 ગેટ 5 ફૂટ ખોલી તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે. ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઊકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર પાંચ ફૂટ દૂર છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે કાંઠે વહી રહી છે.

READ ALSO

Related posts

પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા મુખ્ય પ્રધાન રૂપાણી, કરી મહાદેવની પુજા-અર્ચન

Arohi

ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આ તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ: રજીસ્ટ્રેશન માટે છે આ છે ડેડલાઇન

Bansari

Corona દર્દીઓની વિગત ન આપતા બે હોસ્પિટલને આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!