GSTV

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

કચ્છના કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની બેદરકારી સામે આવી હતી. ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો થયો હતો. હજારો લીટર ઓઇલનો જથ્થો જમીન પર વહી ગયો હતો. જો કે મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં કંપનીની ઘોર બેદરકારી સામે આવી હતી.

ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે..સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..તો13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર ,અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

READ ALSO

Related posts

ભારતીય Driving Licenseને લઈને મોટા સમાચાર, સરકારે રાજ્યોને કર્યો આ આદેશ

Ankita Trada

આઈપીએલમાં 3 સિઝનમાં 55 વિકેટ ઝડપનાર આ બોલર વિકેટો લેવા પર નહીં પરંતુ ચુસ્ત બોલિંગ ઉપર આપે છે ધ્યાન

Karan

જીજી હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ આવ્યા કોરોનાની ઝપેટમાં, વાંસદા તાલુકા સેવાસદનમાં કોરોનાનો પગ પેસારો થતા ત્રણ દિવસ બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!