GSTV
Home » News » ભારતમાં 10 મહિનાની અંદર 22 હજારથી વધુ વેબસાઈટ થઈ હેક, ચોંકાવનારો ખુલાસો

ભારતમાં 10 મહિનાની અંદર 22 હજારથી વધુ વેબસાઈટ થઈ હેક, ચોંકાવનારો ખુલાસો

એપ્રિલ 2017 થી જાન્યુઆરી 2018 વચ્ચે 10 મહિનાના ગાળામાં ભારતમાં 22,000 થી વધુ વેબસાઇટ્સ હેક થઈ હતી. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ દ્વારા સાયબર ફોરેન્સિક્સ અંગે આયોજીત બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન આ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, પરિષદમાં ચર્ચાતી બાબતોમાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય હેકનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હેકરોએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે 17.1 કરોડ માટે બેન્કિંગ મેસેજિંગ ‘સ્વિફ્ટ’ ને લક્ષ્યાંક બનાવ્યો હતો.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!