GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમદાવાદમાં મહિલા કર્મચારીની જાતીય સતામણી કરવી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને પડી ભારે

અમદાવાદમાં મહિલા કર્મચારીની જાતીય સતામણી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને ભારે પડી છે. એક મહિલાનો પીછો કરવા મામલે અસારવા રેલવે ડીઆરએમ ઓફિસમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાની પીછો કરીને ગંદા ઈશારા કરતા મહિલાએ પોલીસને જાણ કરી હતી. મહિલા વિસત ગાંધીનગર હાઇવે પર આવેલા સંગાથ મોલમાં કોફી પીવા માટે ગઇ ત્યારે આરોપી હનીફ ખાન પઠાણ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાને ઇશારા કરવા લાગ્યો હતો.

મહિલાનો આરોપ છે કે વર્ષ 2015માં ઓફિસની ફાઇલની આપ-લેમાં તેઓ પરિચયમાં આવ્યા હતા. અને ત્યારબાદ આરોપી લેન્ડલાઈન ઉપર ફોન કરીને સતામણી કરતો હતો. એટલું જ નહીં સપ્ટેમ્બર 2019માં આરોપી મહિલાનો પીછો કરતા કરતાં તેના ઘર સુધી પહોંચી ગયો હતો. તે સમયે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ કરી હતી.

READ ALSO

Related posts

સુશાંત સાથે મળીને બનાવેલી કંપની રિયાએ શા માટે છોડી? ઇડીનો કર્યો મોટો સવાલ

Ankita Trada

રાહુલ ગાંધી આશા વર્કરને લઈને મોદી સરકાર પર બગડ્યા, સરકાર પહેલા ગૂંગી તો હતી પરંતુ હવે કદાચ બહેરી અને અંધ

Karan

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!