Flipkart Electronics Sale: ફ્લિપકાર્ટ પર ઈલેક્ટ્રોનિક્સ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલ 24મી મેથી શરૂ થયો છે અને 29મી મે સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન,Smart TV અને ઘણી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાંSmart TV ધૂમ મચાવી રહ્યું છે. 32-ઇંચનાSmart TV પર શાનદાર ડીલ્સ મળી રહી છે. કોડકનું 32 ઇંચનુંSmart TV રૂ.500માં ખરીદી શકાય છે. આવો જાણીએ કેવી રીતે…

Flipkart Electronics Sale: KODAK 7XPRO સિરીઝ 32-ઇંચSmart TV ઑફર્સ અને ડિસ્કાઉન્ટ
KODAK 7XPRO સિરીઝ 32-ઇંચ સ્માર્ટ ટીવીની લોન્ચિંગ પ્રાઇસ 18,499 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર 11,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. ટીવી પર પુરુ 37% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટીવી પર એક્સચેન્જ ઓફર પણ છે, જેના કારણે તેની કિંમત 1000 રૂપિયાથી ઓછી હશે.
Flipkart Electronics Sale: KODAK 7XPRO સિરીઝ 32-ઇંચSmart TV એક્સચેન્જ ઑફર
KODAK 7XPRO સિરીઝ 32-ઇંચSmart TV પર રૂ. 10,975ની એક્સચેન્જ ઓફર છે. જો તમે તમારા જૂના ટીવીને એક્સચેન્જ કરો છો, તો તમે આ બધી છૂટ મેળવી શકો છો. પરંતુ રૂ. 10,975નું ડિસ્કાઉન્ટ ત્યારે જ મળશે જ્યારે તમારું જૂનું ટીવી સારી કંડીશનમાં હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે પૂરુ ડિસ્કાઉન્ટ મેળવો છો, તો ટીવીની કિંમત 524 રૂપિયા હશે.

Flipkart Electronics Sale: KODAK 7XPRO સિરીઝ 32-ઇંચSmart TV બેંક ઑફર
જો તમે જૂના ટીવીને એક્સચેંજ કરવા નથી માંગતા, તો ટીવી પર બેંક ઑફર પણ છે. KODAK 7XPRO સિરીઝ 32-ઇંચSmart TV ખરીદવા માટે, જો તમે ICICI બેંક અથવા RBL બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો, તો તમને 1,150 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જે બાદ ટીવીની કિંમત 10,349 રૂપિયા થશે.
Read Also
- RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં
- IMFની ચેતવણી / આગામી વર્ષે વિશ્વમાં મહામંદીની આશંકા, ટળ્યો નથી ખતરો