GSTV

આકર્ષક ઓફર/ આ ટેલિકોમ કંપની આપી રહી છે સસ્તો પ્લાન, માત્ર 153 રૂપિયામાં મળશે 90 દિવસની વેલિડિટી

પ્લાન

ટેલિકોમ કંપનીઓની વચ્ચે સસ્તા પ્લાનને લઈને ઘણી અથડામણ ચાલી રહી છે. એક બીજાની દેખા-દેખીમાં કંપનીઓ એકથી એક સસ્તા પ્લાન રજૂ કરી રહી છે. જેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. જણાવી દઈએ કે, 1 GBના પ્લાનની તો એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓના 1 GB ડેટાની કિંમત 200 રૂપિયાની આસપાસ છે. પરંતુ બીજી બાજુ સરકારી ટેલિકોમ કંપની BSNI 1 GB માત્ર 153 રૂપિયામાં ઉપલબ્ધ છે. BSNLનો આ પ્લાન બાકી કંપનીઓથી ઓછી કિંમતનો તો છે જ સાથે જ તેની વેલિડિટી પણ બાકી પ્લાન કરતા વધુ છે આવો જાણીએ આ પ્લાનની ડિટેલ.

BSNL

બીજી ટેલિકોમ કંપનીઓ 1 GB ડેટાના પ્લાનને 24 અથવા 28 દિવસની વેલિડિટી સાથે રજૂ કરે છે. પરંતુ BSNLના 135 રૂપિયાના Migration પેકમાં ગ્રાહકોને 24 દિવસ અથવા 28 દિવસ નહીં પરંતુ કુલ મળીને 90 એટલે કે 3 મહિનાની વેલિડિટી આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે BSNLના આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસ સુધી દરરોજ 1 GB આપવામાં આવી રહ્યા છે.

મળશે અનલિમિટેડ કોલિંગ

BSNLના 153 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને સામાન્ય રીતે અનલિમિટેડ ડેટા બેનિફિટ મળશે. પરંતુ 1 GB  ડેઈલી ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટ ડાઉનલોડિંગ અને અપલોડિંગની સ્પીડ 40 Kbps થઈ જશે. કોલિંગ તરીકે તેમાં 153 રૂપિયામાં અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા પર મળશે. આ ઉપરાંત પ્લાનમાં દરરોજ 100 SMS પણ ફ્રીમાં આપવામાં આવશે.

એડિશનલ બેનિફિત તરીકે તેમાં પર્સનલાઈઝ્ડ રિંગ બેંક ટોન બેનિફિટ પણ આપવામાં આવશે. પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે આ બેનિફિટ તમને માત્ર 28 દિવસ સુધી ફ્રીમાં મળશે.

READ ALSO

Related posts

Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ

Mansi Patel

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!