GSTV
Home » News » નખત્રાણા પંથકમાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, લોકોના થયા આવા હાલ

નખત્રાણા પંથકમાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, લોકોના થયા આવા હાલ

નખત્રાણા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાતાવરણ પલટાતાં પવન સાથે મોસમ વગર વરસાદ પણ વરસવા લાગ્યો હતો. નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા રસ્તે જનારા લોકો સહિત સૌ કોઇ પોતાના માટે સલામત સ્થળ શોઘવા લાગ્યા હતા. ખેડૂતો વાવાઝોડા તથા કમોસમી વરસાદના કારણે ચિંતાતુર જણાતા હતા.

READ ALSO

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!