ઓડિશામાં ભારે પવન અને તોફાનન કારણે આઠ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે. રવિવારે રાત્રે કોરાપુર, જાજપુર અને ગંજમમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદથી અનેક વિસ્તારમાં વીજ વ્યવ્હાર ખોરવાયો અને પાણી ભરાયા છે. જેથી અનેક વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે.
India Meteorological Department: Heatwave to severe heatwave conditions to prevail over Northwest, Central and adjoining Peninsular India, today and tomorrow. pic.twitter.com/2mxgjsABLF
— ANI (@ANI) June 3, 2019
મળતી માહિતી પ્રમાણે જે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેને ફરીવાર શરૂ કરવા બે દિવસ જેટલો સમય લાગશે. આ પહેલા ઓડિસામાં આવેલા ફાની તોફાન બાદ મોટુ નુકસાન થયુ હતુ. પુરી, ભુવનેશ્વરમાં અનેક લોકો ઘર વિહોણા બન્યા હતા. ત્યારે ફરીવાર ઓડિશામાં આવેલા તોફાનના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
READ ALSO
- આતંકી હાફિઝના દિકરાને ટાર્ગેટ કરવા માટે લાહોરમાં કરાયો હતો બોમ્બ બ્લાસ્ટ, જીવ બચાવીને ભાગી ગયો
- લોકશાહીમાં મગજ નહીં માથા જ ગણવામાં આવે છે : સપા સાંસદ આઝમ ખાન વરસ્યા
- NRC મુદ્દે USCIRF વ્યક્ત કરી ચિંતા : ગૃહમંત્રી અમિત શાહ પર અમેરિકામાં પ્રતિબંધની ઉઠી માગ
- રાજકોટમાં મોડી રાત્રે બે નરાધમોએ યુવતીની છેડતી કરી અપશબ્દો બોલ્યા, પોલીસે કરી અટકાયત
- ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે સરકારે આપ્યા એક ખુશીના સમાચાર, ઘટશે નોકરિયાતોની ચિંતા