GSTV
Home » News » ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સોમવારે સુરતના બનશે મહેમાન

ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સોમવારે સુરતના બનશે મહેમાન

ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સોમવારે સુરતના મહેમાન બનવાના છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં નવીન પટનાયક સુરત અને ઓડિસામાં સ્થાયેલી થયેલા લોકોને સહાય માટે પેકેજની જાહેરાત કરવાના છે. નવીન પટનાયકના આગમન પહેલા ઓડિસામાં રાજ્યસભાના સાંસદ પ્રશાંત નંદા અને ફૂડ વિભાગના પ્રધાન સુર્યનારાયણ પાત્રાએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમા પ્રશાંત નંદાએ જણાવ્યુ કે, મુખ્ય પ્રધાન નવિન પટનાયકના આગમન પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. નવીન પટનાયની આગેવાનીમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઓડિસાના નાગરિકો હાજરી આપવાના છે.

Related posts

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari

સેંકડો હિંદુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવનાર આ પાકિસ્તાની મૌલવીને જોઇએ છે હિંદુસ્તાની બેગમ

NIsha Patel

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!