GSTV

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

અમદાવાદના ઓઢવના મલ્હાર એસ્ટેટમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. બાળમજૂરો મધ્યપ્રદેશ, યુપી અને રાજસ્થાનના રહેવાસી છે. તમામ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. ઓઢવ પોલીસ અને એનજીઓની સંયુક્ત ઓપરેશન જિલ્લા ટાસ્ક ફોર્સ, બચપાન બચાવો આંદોલન, ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન તેમજ આઈએચઆરસીના વોલીયન્ટર દ્વારા બાળકોને મુક્ત કરાવવાની કામગીર થઈ. ફેક્ટરીના માલિકની પોલીસે ધરપકડ કરી.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!