GSTV
Gujarat Government Advertisement

VIDEO: સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનો વીડિયો બનાવી રહ્યો હતો યુવક, અચાનક વિજળી પડતા…

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સે જ્યારે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યો હતો, ત્યારે અચાનક વિજળી પડી હતી. આ વિડીયોને અત્યાર સુધીમાં 40 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

હકીકતમાં બન્યુ છે એ કે, જ્યારે આ શખ્સ ગાઢ વાદળાઓ ઘેરાયેલા હતા, તે સમયે આ શખ્સ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યારે જ આ સ્ટેચ્યૂની પાછળ વિજળી પડી હતી. વિજળી એક વાર નહીં પણ ચાર વાર પડી હતી. તો વળી આ વિજળીની સાથે સાથે વાદળોના ગડગડાટ આ વિડિયોને વધુ રોમાંચક બનાવે છે. આ વીડિયો 23 જૂલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને 4 મીલિયનથી પણ વધારે વધુ વખત જોવાયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!