GSTV
Home » News » દિકરીના લગ્નમાં આવે છે અડચણો? કરો આ શાસ્ત્રોક્ત ઉપાય પછી જુઓ ચમત્કાર

દિકરીના લગ્નમાં આવે છે અડચણો? કરો આ શાસ્ત્રોક્ત ઉપાય પછી જુઓ ચમત્કાર

દીકરીના લગ્ન સમયસર અને યોગ્ય કુટુંબના દીકરા સાથે થાય તેવી અપેક્ષા માતાપિતા રાખતા હોય છે. પરંતુ કેટલાક ઘરમાં દીકરીના લગ્નમાં બાધા આવતી હોય છે. વાત નક્કી થતા થતા અટકી જાય છે અને ક્યારેય સગાઈ બાદ પણ સંબંધ તુટી જતા હોય છે. તો આજે તમને જણાવીએ કે દીકરીના લગ્નમાં વિલંબ શા કારણે થાય છે અને આ બાધાને દૂર કયા ઉપાયોથી કરી શકાય છે.


શાસ્ત્રો અનુસાર દીકરીની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેના લગ્નમાં વિલંબ થાય છે. આ  ઉપરાંત લગ્નમાં અનેક રૂકાવટો પણ આવે છે અને વારંવાર સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સમસ્યાને દૂર કરવાના શાસ્ત્રોક્ત ઉપાય પણ છે જેને કરવાથી દરેક બાધા દૂર થાય છે અને દીકરી સુખરૂપ સાસરે જાય છે.


1. ગુરુવારે ગાયને લીલું ઘાસ ખવડાવો, લગ્નયોગ સર્જાશે

.2. જેના લગ્નમાં બાધા આવતી હોય તેણે પીળા વસ્ત્ર વધારે પહેરવા જોઈએ.

3. ગુરુવારનું વ્રત કરો અને દર ગુરુવારે બૃહસ્પતિની પૂજા કરો.

4. દીકરીના હાથે કેળાના બે ઝાડ વાવો અને તેને રોજ પાણી પીવડાવવું.

દર ગુરુવારે તેની પૂજા કરવી.5. સોમવારે ચણાની દાણ અને સવા લીટર કાચું દૂધ દાનમાં આપો.

6. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા એકસાથે કરો.

7. બુધવાર અથવા ચોથની તિથિ પર શ્રીગણેશને માલપુવાનો ભોગ ધરાવો.

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!