GSTV

LRD મુદ્દે ઉપવાસ પર બેઠેલા ઓબીસી, એસસી, એસટીના આગેવાનોની અટકાયત

Last Updated on February 10, 2020 by

અમદાવાદના ધોળકા ખાતે LRD મુદ્દે ઉપવાસ પર બેઠેલા ઓબીસી, એસસી, એસટીના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. LRD મુદ્દે ગાધીનગર ઉપવાસ પર બેઠેલી બહેનોના સમર્થનમા આગેવાનો ઉપવાસ પર બેઠા હતા. પરમીશન વગર ઉપવાસ પર બેસતા પોલીસ દ્વારા બન્ને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. ધોળકાના કલીકુંડ પાશ્વનાથ સર્કલ પાસે બાબા સાહેબ ઑબેડકરના સ્ટેચ્યું પાસે આગેવાનો ઉપવાસ પર બેઠા હતા. તે દરમિયાન તેઓની અટકાયત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!