GSTV

મૂંઝવણ / એવું તે શું થયું કે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ભરતીમાં ઉમેદવારો અટવાયા, કમિશનરને લખ્યો પત્ર

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં ઉમેદવારો અટવાયા છે. પરીક્ષા માટે અનેક OBC ઉમેદવારોના કોલ લેટર નીકળી નથી રહ્યાં અને તેની પાછળનું કારણ ઉમેદવારોએ ફી ન ભરી હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારની ભરતીમાં OBC ઉમેદવારો માટે પરીક્ષા ફી ન હોવાથી કોર્પોરેશનમાં પણ ફી નહીં હોય તેમ માનીને ઉમેદવારોએ ફી ભરી ન હોતી.

ત્યારે હવે ઉમેદવારોએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને લેટ ફી સ્વીકારી ઉમેદવારોને પરીક્ષા આપવાનો મોકો મળે તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટાફ નર્સ, લેબોરેટરી, ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, એમ.પી.એચ.ડબલ્યુ અને એફ.એચ. ડબલ્યુની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!