GSTV
Food Funda Life Videos

yummi…yummi.. બનાના ઓટસ કેક

જનરલી બાળકો અને યંગસ્ટર્સ ઓટસ નાસ્તામાં લેવાનું પસંદ કરતાં હોતા નથી. તો તેમને કંઈક અલગ ટેસ્ટમાં આપીને કેકના રૂપમાંબનાવીશું તો મજા પડી જશે. જેથી બાળક તથા યંગસ્ટર્સને પણ હેલ્થ માટે ફાયદાકારક સાબિત થશે. એજ રીતે તમે બધા ફ્રૂટ્સનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. અને કેળાંમાં કેલ્શિયમ વધુ હોવાથી દરેક માટે આ કેક મજાની રહેશે.

Read Also

Related posts

PHOTO / પાટણના પટોળા બાદ હવે ઢીંગલી વર્કની પણ ડિમાન્ડ વધી, દેશમાં ગુજરાત અને યુપીમાં જ થાય છે આ વર્ક

Kaushal Pancholi

તેલ વગર બનાવો ટેસ્ટી વેજીટેબલ પુલાવ, ચરબી વધવાની ચિંતા પણ થશે દૂર, મિનિટોમાં સરળતાથી કરો તૈયાર

Hina Vaja

મસાલા છાશ દૂર કરશે ગરમી, પાચનક્રિયા પણ થશે સારી, જાણો તેને બનાવવાની સરળ રીત, મિનિટોમાં બની જશે તૈયાર

Hina Vaja
GSTV