GSTV
Home » News » ઓળખો છે કોણ છે : ભારતના સ્ટાર કપલની છે દીકરી, શોર્ટ હૂડી ટોપ પહેરતાં થઈ Troll

ઓળખો છે કોણ છે : ભારતના સ્ટાર કપલની છે દીકરી, શોર્ટ હૂડી ટોપ પહેરતાં થઈ Troll

હાલમાં જ કાજોલ અને અજય દેવગણ તેનાં પરિવાર સાથે રજા માણવા થાઇલેન્ડ ગયા હતાં. અને તેઓ મુંબઇ પરત ફર્યા તે સમયે ન્યાસા કંઇક આ રીતે આવી હતી. મુંબઇ એરપોર્ટ પરનાં તેનાં લૂકને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

સ્ટાર કિડ હોવાને કારણે તે અજુગતી ફેશન કરવામાં અચકાતા નથી પણ ક્યારેક તેમને આ સમયે વખાણ નહીં પણ નીંદા સહન કરવી પડતી હોય છે.

મુંબઇ એરપોર્ટ પર જ્યારે અજય-કાજોલની દીકરી ન્યાસા પહોંચી તો તેણે શોર્ટ હૂડી ટોપ પહેર્યુ હતું.

ન્યાસાએ થાઇલેન્ડમાં મોનોકોની પણ પહેરી હતી જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!