GSTV

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય કર્મચારી છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભથ્થા(DA)માં વૃદ્ધિની અપેક્ષા લગાવી રહ્યા છે. જુલાઇથી તેમને મળવાની સંભાવનાં છે. ત્યાં જ નવોદય વિદ્યાલય સ્કૂલનાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેમને ડીએ ઉપરાંત મેડિકલ ક્લેમ વધીને મળશે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર હેઠળ એનવીએસ પ્રિન્સિપાલોની મેડિક્લેમની મર્યાદાને 5000થી વધારીને 25 હજાર રૂપિયા કરી દીધા છે. તેથી તેમને સુવિધામાં મોટો લાભ થશે.

મોંઘવારી DA

સર્ક્યુલર પ્રમાણે સરકાર એનવીએસનાં પ્રિન્સિપાલોનાં વાર્ષિક મેડિક્લેમ દાવાની મર્યાદામાં સુધારો કર્યો છે. સર્ક્યુલરમાં ઘોષણા કરવામાં આવી છે કે જો સરકારી સીજીએચએસ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર કરાવી છે તો એનબીએસ પ્રિન્સિપાલ માટે 5000 રૂપિયાની હાલની મર્યાદાને વધારીને હવે 25000 રૂપિયા કરી દીધી છે.

આ મેડિકલ ક્લેમ કર્મચારી પોતાના અથવા પરિવારનાં સભ્યો માટે લઇ શકે છે. જો કે તેનું નામ સીજીએસ કાર્ડમાં નોંધાયેલું હોવું જોઇએ. 1 જુલાઇથી ડીએની ઘોષણા પહેલાં એનવીએસ પ્રિન્સિપાલોનાં 7માં પગાર પંચનાં પગાર મેટ્રિક્સનાં સંબંધમાં આ સારા સમાચાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!