GSTV
Gujarat Government Advertisement

TMC સાંસદ નુસરત જહાં આ રીતે કરી રહી છે તીજની તૈયારી, સજેલી-ધજેલી મળી જોવા

Last Updated on August 3, 2019 by

એક્ટ્રેસથી TMCની સાંસદ નુસરત જહાં કોઈને કોઈ કારણને લઈ ચર્ચામાં રહ્યા કરે છે. કાલ તેના હનીમૂન પિક્સર્ચ પણ વાયરલ થયા હતા. ત્યારે એક વાર ફરી તેના લેટેસ્ટ ફોટાના કારણે ચર્ચામાં રહી છે. આ ફોટામાં તે સજી-ધજી હરિયાળી ત્રીજની તૈયારી કરી જોવા મળી છે.

ખાસ વાતએ છે કે નુસરતની સાથે તેનો પતિ નિખિલ જૈન પણ ત્રીજની બધી વિધિ કરતો જોવા મળશે. આ તસવીરોમાં નુસરત ખરેખર સુંદર લાગી રહી છે. નુસરત ત્રીજની તૈયારી કરી રહી છે તેણે પોતે તસવીરોના કેપ્શનમાં જણાવ્યું છે. રોયલ રેડ સાડી, વાળમાં ગજરો, માંગમાં સિંદૂર, હાથમાં ચૂડો અને ઘરેણાંથી શણગાર સજેલી જોઈ નિખિલ જૈન પણ દીવાનો થયો છે.

ત્યારે બધી તસવીરોમાં પત્ની સાથે રોમેન્ટિક પોઝ આપતો જોવા મળે છે. તેણે કુલ 6 જેટલા ફોટા શેર કર્યા છે. તેણે તસવીરોના કેપ્શનમાં લખ્યું, મારી પહેલી સિંધારા સ્પેશિયલ બનાવવા માટે આભાર. થેન્ક્યૂ હબી નિખિલ જૈન મારો સાથ આપવા માટે. દરેક ફોટામાં નિખિલ અને નુસરતની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળે છે.

દરેક ફોટા પર તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તેને તેના ધર્મની યાદ અપાવતા જોવા મળે છે. તે કેટલાક આ કપલની કેમિસ્ટ્રી પર ફિદા છે. નુસરતની વાત કરીએ તો તેની દરેક તસવીરો પર લગભગ કોમેન્ટ જોવા મળે છે. જોકે નુસરતના હનીમૂન ફોટા પર પણ લોકો તેને ધર્મની યાદ અપાવે છે. પણ નુસરત ક્યારેય આ પ્રકારની કોમેન્ટોની પરવાહ કરતી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અનોખો પ્રયોગ/ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને એકબીજા સાથે સળંગ ૧૨૩ દિવસ રહેલું દંપતી છૂટા પડતાં બોલ્યું હાશ, શહેર પણ બદલી દીધા

Harshad Patel

Vastu Tips/ સવારે ઉઠીને ભૂલોથી પણ આ વસ્તુઓઓ જોઈ લીધી તો બગડી જશે તમારો દિવસ, મનાઈ છે અશુભ

Damini Patel

સંસ્કારનગરી ખાતે સિઝનના પ્રથમ વરસાદમાં જ મહાકાય બોર્ડ જમીન દોસ્ત, એક કલાકમાં જ તમામ વિસ્તારો પાણીમાં જળકાવ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!