GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જ્યારે નુસરત ભરુચાના પાપાએ અંડરગાર્મેન્ટ અંગે સવાલ કર્યો તો એક્ટ્રેસ ચમકી ગઈ

નુસરત ભરૂચા એવી એક્ટ્રેસ પૈકની એક છે જે પોતાના અંગત બળના જોરે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન ટકાવી શકી છે. શરૂઆતમાં તેની હાઇટને કારણે ટ્રોલ કરવામાં આવી તો તે નેપોટિઝમ સામે પણ લડતી રહી હતી. પણ ધીમે ધીમે તે સફળ થવા લાગી, તાજેતરમાં જ તેણે એક ફેન ચેટમાં રસપ્રદ વાતો કહી હતી.

માતાની સામે જ બિંદાસ્ત વાતો કરી એક્ટ્રેસે

તેણે પોતાના જીવન, પ્યાર વગેરે પાસા  પર વાત કરી ત્યારે તેની માતા તસનીમ ભરૂચા પણ સાથે જ હતી. તેણે  બોયફ્રેન્ડ, ડિપ્રેશન અને લગ્ન વિશે પણ વાત કરી હતી. ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વિટી બાદ તેને પેરેન્ટનો સામનો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. મેં તેમને એ ગીત વિશે કાંઈ કહ્યું ન હતું. હું વિચારતી હતી કે તેઓ શુ કહેશે. ગીત રિલીઝ થયું ત્યાર પછી પણ મેં તેમને જોવા દીધું ન હતું. પ્રમોશનમાંથી હું ધરે પરત ફરી ત્યારે મેં જોયું તો મારા પેરેન્ટ્સ મોટા ટીવી પર છોટે છોટે પેગ જોઈ રહ્યા હતા. હું ધીમે રહીને જોતી હતી ત્યાં તો મારા પાપા સ્લો મોશનમાં પાછળ ફર્યા અને મને કહે કે તે બ્રા પહેરી છે? હું જોરથી હસી પડી અને કહ્યું કે આ બ્રાલેટ છે. હું વિચારતી હતી કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળાય?

READ ALSO

Related posts

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva

મહારાષ્ટ્રના પાલઘરમાં પાંચ બાળકોના મોત, પગ લપસી જતાં ઉંડી ખાઈમાં ફસાઈ જતાં મોતને ભેટ્યા

Harshad Patel

કાનપુરમાં શહીદ થયેલા આઠ પોલીસ કર્મીને યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!