GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વાયુ વાવાઝોડાને પહોંચી વળવા ભાવનગરનું તંત્ર ખડેપગે, 9190 લોકોનું સ્થાળાંતરણ

સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા ભાવનગર તંત્ર સજ્જ થયું છે. ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 34 ગામોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતાઓને  લઇને 9190 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવા માટે તંત્ર સજ્જ થયું છે.

હાલમાં મહુવા તેમજ તાલાજાના સંભવિત અસર થાય તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરવા આવી રહ્યું છે.આ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ભાવનગર ફાયર ફાઈટરો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

રેસ્ક્યુ કરી શકાય તેવી 4 બોટો  50 લાઈફ જેકેટ તથા બોયા  ઇમરજન્સી લાઈટો દોરડાઓ સહિતની તૈયારીઓ સાથે તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત છે.

Read Also

Related posts

અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં હાહાકાર, એક સાથે 17 Corona કેસથી આયોજનો ધબાયે નમ:

Arohi

હવે સુરત જિલ્લામાં કોરોનાએ ફટકારી સદી, અડધી પીચે રમતી સરકાર સામે જીતી જશે કોરોના

Bansari

બધાના કોરોના ટેસ્ટ શક્ય નથી: મુંબઈ અને અમદાવાદના કેટલાક હોટસ્પોટ્સમાં પથારીની અછત, ICMRએ હાથ અદ્ધર કર્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!