કામના સમાચાર/ 2 લાખ સુધી મળશે પગાર: NTPCમાં પડી છે આ જગ્યાઓ, આ વેબસાઈટ પર કરો અરજી

Last Updated on August 22, 2020 by Bansari કોરોના કાળમાં લૉકડાઉન અને બીજાં કારણોથી અનેક લોકોએ નોકરી-વ્યવસાય ગુમાવ્યા હતા. એવા લોકો માટે એક સારા સમાચાર છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા ભરતીની જાહેરાત આવી હતી. આ ભરતી મેડિકલ સ્પેશયલિસ્ટ્સ માટેની છે. એમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત અને જનરલ મેડિસિનની … Continue reading કામના સમાચાર/ 2 લાખ સુધી મળશે પગાર: NTPCમાં પડી છે આ જગ્યાઓ, આ વેબસાઈટ પર કરો અરજી