GSTV

NTAમાં કુલ 58 પદો માટે છે ભરતી : 6 આંકડામાં હશે પગાર, ભૂલ્યા વિના હમણાં જ કરો એપ્લાય

NTA

Last Updated on January 21, 2021 by Karan

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સિનિયર સુપ્રિડેંન્ટેડ સહીત ઘણા પદો પર વેકેન્સી જારી કરી છે આ વેકેન્સી કુલ 58 પદો પર ભરતી માટે જારી કરવામાં આવી છે. આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારોએ NTAની ઓફિશિયલ વેબસાઈટ nta.ac.in પર વિઝીટ કરવું પડશે. આવેદનની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી નક્કી થઇ છે.

NTA તરફથી આ વેકેન્સી હેઠળ ઉમેદવારોનું સિલેક્શન ત્રણ વર્ષના કોન્ટ્રાકટ માટે કરવામાં આવશે.એમા આવેદન કરવા વાળા ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામા આવશે.

આ પદો પર થશે ભરતી

NTA

આ વેકેન્સી હેઠળ સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ, સિનિયર સુપ્રિડેંન્ટેડ સહીત ઘણી પદો માટે છે. જેમાં જોઈન્ટ ડાયરેક્ટર(ગ્રુપ એ)ના 4, ડેપ્યુટી ડિરેક્ટરના 4, અસાઈસ્ટન્ટ ડાયરેક્ટર(ગ્રુપ એ)ના 3, સિનિયર પ્રોગ્રામર(ગ્રુપ એ)ના 2, પ્રોગ્રામર(ગ્રુપ એ)ના 3, સિનિયર સુપ્રિડેંન્ટેડ/સિનિયર સુપ્રિડેંન્ટેડ એકાઉન્ટન્ટ્સ પર 3 પદો પર ભરતી થશે.

ત્યાં જ ગ્રુપ બીમાં સ્ટેનોગ્રાફર(ગ્રુપ-બી), સિનિયર આસિસ્ટન્ટ /સિનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ(ગ્રુપ બી)ના 6 અને સિનિયર ટેક્નિશિયન(ગૃપી બી)ના 3 પદો પર ભારવામાં આવશે. આ ઉપરાંત આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ(ગ્રુપ સી) 8, જુનિયર આસિસ્ટન્ટ/જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ(ગ્રુપ સી)ના 3, સિનિયર ટેક્નિશિયન 3, જુનિયર ટેક્નિશિયન(ગ્રુપ સી)ના ત્રણ અને રિસર્ચ સાયન્ટિસ્ટ એ (ગ્રુપ એ) અને રિસર્ચ સાયન્ટિસ્ટ સી(ગ્રુપ સી) માટે 1-1 પદો પર ભરતી થશે.

એપ્લિકેશન ફી

ભરતી

આ વેકેન્સી હેઠળ આવેદન કરવા વાળા જનરલ, ઓબીસી અને EWS કેન્ડિડેટએ એપ્લિકેશન ફી ના રૂપમાં 1600 રૂપિયા જમા કરાવવા પડશે. જયારે એસટી, એસસી અને દિવ્યાંગ ઉમેદવારોએ 800 રૂપિયા ફી આપવી પડશે. જણાવી દઈએ કે ઉમેદવારોનું સિલેકશન 3 વર્ષના કોન્ટ્રાકટ પર થશે. પછી એને વધારવામાં પણ આવી શકે છે.

Read Also

Related posts

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk

Australian Open 2022 : એશલે બાર્ટી બની ચેમ્પિયન, ત્રીજુ ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!