GSTV
Gujarat Government Advertisement

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં નરેન્દ્ર મોદીનું ભાષણ LIVE કરતા NSUIનો હોબાળો

Last Updated on May 27, 2019 by Mayur

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન લાઈવ કરવાના મુદ્દે એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો છે. એનએસયુઆઈ કાર્યકરો યુનિવર્સિટીના દરવાજા ખાતે પહોંચ્યા હતા. અને કુલપતિ ભાજપના દલાલ હોવાનો આક્ષેપ લગાવ્યો.

  • યુનિવર્સીટી વેબસાઈટ ઉપર થી વડાપ્રધાન મોદી લાઈવ કરવાનો મુદ્દો
  • એન.એસ.યુ.આઈ દ્વારા કુલપતિનો વિરોધ
  • કુલપતિ ભાજપના દલાલ છે : NSUI
  • યુનિવર્સીટીના દરવાજા બંધ કરાયા

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!