GSTV

અમદાવાદ ભવન્સ કોલેજમાં પરીક્ષાના પેપરમાં છબરડાના મુદ્દે NSUIનો વિરોધ

અમદાવાદમાં ભવન્સ કોલેજમાં એક પરીક્ષા પેપરમાં છબરડા સામે આવતા વિદ્યાર્થીઓની નારાજગી જોવા મળી હતી. અને આજે NSUIએ ફરી પરીક્ષા લેવાય તેવી માંગ કરી છે. સોમવારે ભવન્સ કોલેજ બીએસ સેમેસ્ટર- 1ની ફ્રેન્ચની પરીક્ષા હતી. પરીક્ષામાં અભ્યાસક્રમ કરતા અન્ય જ પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. જોકે એક કલાક બાદ ચાલુ અભ્યાસક્રમ પ્રમાણેનું પેપર આપવામાં આવ્યું પરંતુ વિદ્યાર્થીઓનું પેપર અધુરુ રહ્યું હતું. અને આથી આજે NSUIએ ફરી પરીક્ષા યોજાય તેવી માંગ કરી છે.

Related posts

ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો

Karan

આ શહેરમાં કોરોનાનાં 5 પોઝીટીવ કેસ આવતા તંત્ર થયું દોડતુ, રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 68 થઈ

Karan

લોકડાઉન વચ્ચે વતન જતા લોકોને પોલીસે અટકાવતા કર્યો પથ્થરમારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!