GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એનએસયુઆઈ કાર્યકરોએ બેરોજગારીના માસ્ક બનાવી સરકાર સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ

અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેમા સરકારી ભરતી પૂર્ણ કરવા માટે આ વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 38 હજાર કરતા વધું ભરતીઓ અલગ અલગ કારણોસર વિલંબમાં છે. ત્યારે એનએસયુઆઈ કાર્યકરો દ્વારા બેરોજગારીના માસ્ક બનાવામાં આવ્યા. જેમા એવું લખ્યું હતું કે હુ પણ બેરોજગાર છું શરમ કરો ગુજરાત સરકાર રાજ્યમાં ત્રણ ભરતીઓની 3248 જગ્યઓમાં નિમણૂક પત્રો આપવાના બાકી છે.

તો 16 સરકારી ભરતીઓની 3585 જગ્યાઓ માટે પરિણામ જાહેર કરવાના બાકી છે. તો 29 સરકારી ભરતીઓની 15 હજાર 107 જગ્યાઓ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી બાકી છે..આ સમગ્ર મુદ્દાઓને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર આપીને જગ્યાઓ ભરવા માટે માગ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!