GSTV
Junagadh Trending ગુજરાત

ભારત-ચીન વિવાદ મામલે ઉપલેટામાં NSUIનો વિરોધ પ્રદર્શન

ભારત-ચીન વચ્ચે સરહદે તણાવની સ્થિતિ વચ્ચે ઉપલેટામાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. ચીનનો રાષ્ટ્રધ્વજ, ચીની એપ્લીકેશનના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા. સાથે ટીકટોક જેવી એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

IRCTS કંપનીએ ત્રણ મહીનામાં રૂ. 278.79 કરોડની કરી કમાણી, 100 ટકા અંતિમ ડિવિડન્ડની જાહેરાત

Hardik Hingu

VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો

Vushank Shukla

મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

Hardik Hingu
GSTV