GSTV
Home » News » કૉંગ્રેસને ગુજરાતમાં ચારેય દિશામાંથી ફટકા પડે છે, રાજકોટનાં NSUIના પ્રમુખ ભાજપમાં સામેલ

કૉંગ્રેસને ગુજરાતમાં ચારેય દિશામાંથી ફટકા પડે છે, રાજકોટનાં NSUIના પ્રમુખ ભાજપમાં સામેલ

Rajiv Satav gujarat

રાજકોટ-કોંગ્રેસને લોકસભાની ચુંટણી પહેલા વધુ એક ફટકો પડયો છે. જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા તથા રાજકોટ શહેર-જિલ્લા NSUIપ્રમુખ જયકીશનસિંહ ઝાલાએ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનાં શરણમાં પહોંચ્યા છે. આ બંને કોંગ્રેસી આગેવાનો આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે.

READ ALSO

Related posts

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા તે દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

Mayur

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

Mayur

આજે વિધાનસભામાં ગોધરાકાંડનો રિપોર્ટ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રજૂ કરશે, જાણો શું હતો સમગ્ર બનાવ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!