GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નવા મોટર વ્હીકલ એક્ટને લઈને એનએસયુઆઈ આકરા પાણીએ, કલેક્ટરને આપ્યું આવેદન

અમદાવાદમાં એનએસયુઆઈએ નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કર્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં દેખાવ કરી કલેક્ટરને આવેદનપત્ર આપીને શહેરમાં ખરાબ રોડ-રસ્તા અંગે રજૂઆત કરી હતી. કાર્યકર્તાઓએ કહ્યું કે સરકારે નવો કાયદો લાવીને પ્રજા પર આકરો દંડ નાંખ્યો છે. પરંતુ રોડ-રસ્તાઓની સારી સુવિધા મળતી નથી.

સ્કૂલ વાનમાં વધુ બાળકોને ન ભરવાનો કાયદો હોવા છતાં પણ તે કાયદાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. સ્કૂલ વાન. સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષામાં નાના બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે. તેની સામે પગલાં ભરવામાં આવે. આજે પણ અમદાવાદ શહેરમાં કેટલાક ટ્યુશન ક્લાસીસ શાળા-કોલેજોમાં ફાયર સેફટીના કાયદાનું પાલન થતું નથી આવા એકમો સામે પગલાં ભરવામાં આવે.

READ ALSO

Related posts

ઈન્જેકશન કૌભાંડ! સુરત પોલીસે સાત લોકો સામે નોંધી ફરિયાદ

Arohi

બ્રેથવેટ-ડાર્વિકે ફટકારી અર્ધ સદી, પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે વિન્ડિઝને મહત્વની સરસાઈ

Ankita Trada

કોરોના વધતાં દેશની Health Insurance કંપનીઓ, ભરાઈ : ક્લેઈમની રકમ 3 ગણી વધી, આ 2 રાજ્યમાં હાલત ખરાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!