GSTV
Home » News » નવા મોટર વ્હીકલ એક્ટને લઈને એનએસયુઆઈ આકરા પાણીએ, કલેક્ટરને આપ્યું આવેદન

નવા મોટર વ્હીકલ એક્ટને લઈને એનએસયુઆઈ આકરા પાણીએ, કલેક્ટરને આપ્યું આવેદન

અમદાવાદમાં એનએસયુઆઈએ નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કર્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં દેખાવ કરી કલેક્ટરને આવેદનપત્ર આપીને શહેરમાં ખરાબ રોડ-રસ્તા અંગે રજૂઆત કરી હતી. કાર્યકર્તાઓએ કહ્યું કે સરકારે નવો કાયદો લાવીને પ્રજા પર આકરો દંડ નાંખ્યો છે. પરંતુ રોડ-રસ્તાઓની સારી સુવિધા મળતી નથી.

સ્કૂલ વાનમાં વધુ બાળકોને ન ભરવાનો કાયદો હોવા છતાં પણ તે કાયદાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. સ્કૂલ વાન. સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષામાં નાના બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે. તેની સામે પગલાં ભરવામાં આવે. આજે પણ અમદાવાદ શહેરમાં કેટલાક ટ્યુશન ક્લાસીસ શાળા-કોલેજોમાં ફાયર સેફટીના કાયદાનું પાલન થતું નથી આવા એકમો સામે પગલાં ભરવામાં આવે.

READ ALSO

Related posts

શરૂ થઇ ગયો છે માર્ગશીર્ષ અગહન માસ, 12 ડિસેમ્બર સુધી ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓનું સેવન નહી…

Bansari

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!