GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

NSUI અને ABVP કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બાદ વીએસ બહાર ધરણા

અમદાવાદમાં એનએસુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની છે. જે બાદ ઈમરાન ખેડાવાલા વીએસ બહાર ધરણા પર બેસી ગયા હતા. મારામારી બાદ ઘાયલ થયેલા એનએસયુઆઈના કાર્યકરોને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યાનો આરોપ

જ્યાં એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે જીએલએસમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો  જે દરમ્યાન કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો.

Read Also

Related posts

લોકડાઉનમાં દારૂ પાર્ટી! કોર્પોરેશન કર્મચારીની મહેફિલના રંગમાં પોલીસે પાડ્યો ભંગ

Bansari

ક્યાંક ટ્રાફિક જામ તો બજારોમાં મોટા પ્રમણામાં લોકોની ભીડ, બે માસના Lockdown બાદ સુમસામ બજારોમાં જનચેતનાનો સંચાર

Arohi

અનલોક-1: અમદાવાદ રેલ્વે સ્ટેશનથી 8 સ્પેશિયલ ટ્રેનો ઉપડી, 9 હજારથી વધુ મુસાફરો થયા રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!