GSTV

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

નેશનલ સિક્યોરિટી એજન્સી અજિત ડોભાલે ઉત્તરાખંડના ઋષિકેશથી ભારત સાથે દુશ્મની રાખનારને કડક સંદેશ આપ્યો છે. ડોભાલે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારેય કોઇની ઉપર હુમલો કર્યો નથી, પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે. NSAએ કહ્યું કે ભારત એક સભ્ય દેશ છે, જેનું વજૂદ અનાદિકાળથી છે.

આપણો દેશ મહાન

તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત, ભલે 1947માં અસિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનની દુનિયા કાયલ રહી છે. NSA એ એમ પણ કહ્યું કે આપણો દેશ એટલો મહાન છે કે ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઇ ધર્મ અથવા ભાષાના દાયરામાં બંધાયેલો નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ હોવાની ભાવનો પ્રચાર પ્રસાર થયો.

READ ALSO

Related posts

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!