GSTV

હવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે NRI, દેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ

શું તમને ખબર છે કે, વિદેશમાં રહેતા ભારતીયો (NRI) પણ હવે દેશમાં રહેતા સંબંધીઓને સોશિયલ મીડિયા થકી પૈસા ટ્રાંસફર કરી શકે છે. હાલમાં ખાનગી સેક્ટરમાં કાર્યરત એક બેન્કે આ સેવા શરૂ કરી છે. આ સેવા થકી NRI માત્ર બ્હોટ્સએપ અને ઈમેલ થકી પૈસા મોકલી શકે છે.

Social Pay નામથી સર્વિસ

ICICI બેન્કે સોશિયલ પે નામથી આ સેવા લોન્ચ કરી છે. હાલમાં આ સેવા Money2India નામના બેન્ક એપ પર મળી છે. આ એપ થકી NRI પોતાના મિત્રો અથવા સંબંધીઓને સીધા પૈસા મોકલી શકે છે. ગ્રાહકોને માત્ર M2I એપથી એક સુરક્ષિત લિંક જનરેટ કરવી પડશે અને લાભાર્થીની સાથે પોતાના સોશિયવ મીડિયા પ્રોફાઈલ અથવા બેન્ક વિવરણ જોડવા માટે ઈમેલ પર શેર કરવુ પડશે. આ લિંક 24 કલાક માટે કાયદેસર છે અને પ્રેશક દ્વારા નિર્ધારિત ચાર આંકડાઓના કોડની સાથએ સુરક્ષિત છે. કોડને લાભાર્થીની સાથે શેર કરવી પડશે જે બેન્ક વિવરણ જોડતા પહેલા પાસકોડને માન્ય કરે છે.

સત્યાપિત અને પુષ્ટી કરે છે

M2I ઉપયોગકર્તા ત્યાર સુધી એક સુરક્ષિત અને સુરક્ષિત રીતથી લેણદેણને પૂર્ણ કરવા માટે એપ પર ચૂકવણી વિવરમોને ફરીથી સત્યાપિત અને પુષ્ટી કરે છે. જાણકારીની સુરક્ષા અને ખાનગીકરણ સુનિશ્વિત કરવા માટે બેન્કે સુરક્ષિત ચેનલોનો ઉપોયગ કરી લેણદેણ કરવામાં આવે છે.

Money2India App થી ‘Social Pay’ નો ઉપયોગ આ રીતે કરો

  • M2I એપમાં લોગ-ઈન કરો
  • રકમ દાખલ કરો અને ‘Social Pay’ પસંદ કરો
  • ચાર આંકડાઓનો પાસકોડ નિર્ધારિત કરો અને પ્રેષણના ઉદ્દેશ્યથી બેન્ક ખાતુ પસંદર કરો
  • એક લિંક ઉત્પન્ન કરવામાં આવશે જે વાંછિત સોશિયલ ચેનલના માધ્યમથી શેર કરવામાં આવી શકે છે. લાભાર્થીની સાથે અલગ પાસકોડ શેર કરો
  • લાભાર્થીને એક સુરક્ષિત લિંકથી માધ્યમથી પોતાના બેન્ક ખાતાના વિવરણને એપડેટ કરવાની આવશ્યકતા હોય છે જે M2I ઉપયોગકર્તા ઉત્પન્ન કરે છે.
  • તેમણે લેણદેણ લિંક પર ક્લિક કરવા અને પ્રેશક દ્વારા શેક કરવામા આવેલ ચાર અંકના પાસકોડને દાખલ કરવા અને ફરીથી બેન્ક ખાતાના વિવરણ દાખલ કરવાની આવશ્યકતા છે.
  • મોકલનારને એપ પર તેની પણ સૂચના મળે છે.
  • ફરી તે એપ પર પ્રાપ્તકર્તાના બેન્ક ખાતાના વિવરણને સત્યાપિત અને સત્યાપિત કરે છે અને તેની પુષ્ટી કરે છે.
  • ત્યારબાદ ખાતામાંથી પૈસા ટ્રાંસફર થઈ જશે.

READ ALSO

Related posts

મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા,રાજકારણમાં અટકળો શરૂ

pratik shah

કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ કરી દેવાયા સસ્પેન્ડ

pratik shah

ઢળતી ઉંમરે પેંશનની સમસ્યામાંથી મળશે છુટકારો! 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે આ પેંશન યોજના, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!