GSTV

ભાજપના ઉપાધ્યક્ષ ઓમ માથુરે એનઆરસી મામલે આપ્યું વિવાદિત નિવેદન

Last Updated on August 13, 2018 by

ભાજપના ઉપાધ્યક્ષ ઓમ માથુરે એનઆરસી મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. ઓમ માથુરે જણાવ્યુ કે, 2019માં જીતીને આવશુ એટલે આખા દેશમા એનઆરસી લાગૂ કરી દેવામાં આવશે. દેશને ધર્મશાળા બનવા દેવામાં નહીં આવે. દેશમાં ઘૂસણખોરી કરનાર તમામ લોકોને બહાર કાઢવામાં આવશે. ઘૂસણખોરોના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દેશના તમામ શહેરમાં બાગ્લાદેશી ઘૂસણખોર છે. ઓમ માથુરે આ પ્રકારનું નિવેદન રાજસ્થાનના ઝુંઝનુમાં આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન આપ્યુ હતુ. ઓમ માથુરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યુ કે, રાહુલ ગાંધી પોતાના પરિવાર પ્રત્યે પણ વફાદાર નથી. ઈન્દિરા ગાંધીએ એનઆરસી લાગૂ કર્યુ હતુ. પરંતુ કોંગ્રેસ પોતાના શાસન કાળમાં એનઆરસી લાગૂ કરવાની હિંમત એકઠી કરી શકી નથી.

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!