GSTV

મોદી સરકાર માથે પડ્યા પર પાટુ, હવે SBIએ GDP દર નીચો દર્શાવ્યો

મોદી સરકાર તે વાત વારંવાર કહી રહી છે કે અર્થતંત્રમાં મંદી નથી પણ સુસ્તી છે. અને સુસ્તીની આ પ્રક્રિયા એક ચક્રીય પ્રવૃતિ છે. વહેલી તકે અર્થતંત્રમાં સુધારો જોવા મળશે. પરંતુ હવે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇએ દેશના જીડીપીનો અંદાજ નીચો દર્શાવ્યો છે.

જીડીપી વૃદ્ધિ દરના અનુમાનમાં 5 ટકાનો ઘટાડો

એસબીઆઈના એક રિસર્ચ રિપોર્ટમાં દેશના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન નાણાકીય વર્ષ 2019-20 માટે ઘટાડીને 5 ટકા કરી દીધો છે. પહેલા આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.

આ છે કારણો

ભારતીય સ્ટેટ બેંકના આર્થિક રિસર્ચ વિભાગના રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ઘટીને 4.2 ટકા રહેવાની શક્યતા છે. તેનું કારણ વાહનોના વેચાણમાં આવેલો ઘટાડો, એર ટ્રાવેલમાં ઘટાડો, માળખાગત ક્ષેત્રનો વૃદ્ધિ દર સ્થિર રહેવો તેમજ નિર્માણ અને પાયના ક્ષેત્રમાં રોકાણમાં ઘટાડો છે.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!