GSTV

હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિનય શાહની વાયરલ થયેલી ક્લિપનું સત્ય તપાસશે

Last Updated on December 10, 2018 by Mayur

વિનય શાહના 260 કરોડના કૌભાંડ મામલે વાયરલ થયેલી ઓડિયો ક્લિપની FSL તપાસ કરવામાં આવી રહી છે. વિનય શાહ અને ભાર્ગવી શાહની વાયરલ ક્લિપને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ સ્વપ્નિલ રાજપૂત અને ભાર્ગવી શાહને સામ-સામે બેસાડી પૂછપરછ કરશે. પોલીસ વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સચ્ચાઈ તપાસશે. આ ઉપરાંત બંનેના વોઇસ સ્પેકટ્રો ગ્રાફી ટેસ્ટ પણ થશે.

ઉલ્લેખનીય છે કે વિનય શાહ દંપત્તી અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની વાતચીતમાં સમગ્ર કૌભાંડમાં સેટિંગ કરાવવાની સાથે અનેક લોકો સાથે લાખો રૂપિયાની થયેલી લેવડદેવડનો પણ ઉલ્લેખ છે.

READ ALSO 

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!