GSTV
Home » News » હવે ગુજરાતનાં વિદ્યાર્થીઓને અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની મળશે તક

હવે ગુજરાતનાં વિદ્યાર્થીઓને અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની મળશે તક

મહેસાણાની ગણપત યુનિવર્સીટીએ હાલમાં અમેરિકાની લિંકન યુનિવર્સીટી સાથે કરાર કાર્યો છે. જેમાં હવે ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં  કારકિર્દી શરૂ કરવા માગતા વિદ્યાર્થીઓને ઘણો લાભ જશે.

આવનારા સમયમાં ગુજરાતના વિદ્યાર્થી અમેરિકાની લિંકન યુનિવર્સીટીમાં અભ્યાસ માટે જવાની તક અને જોબ પ્લેસમેન્ટ પણ મળશે. બી.એસ.સી બાયોમેડિકલ સાઇન્સ સબ્જેક્ટ સાથે એક નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

જે ગુજરાતમાં પ્રથમવાર કોઈ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેથી મેડિકલ ક્ષેત્રમાં પણ ઇલેક્ટ્રોનિક ઈસ્ટ્યુમેન્ટની જરૂરનું ઉત્પાદન સહીત મેડિકલમાં ઉપયોગમાં આવતી દવામાં પણ નવી ક્રાંતિ આવશે.

સાથે ભારત સરકાર સાથે પણ કરાર કરીને નવા અભ્યાસ ક્રમમાં એલ.એલ.બી કોર્સમાં ઇન્ટરનૅશનલ કાયદા અંગે પણ નવા કોર્સીસ શરુ કર્યા છે.

READ ALSO

Related posts

મોરબીના ઘડિયાળ ઉદ્યોગના કાંટાની ગતિ મંદ પડી, મંદીએ વાઈબ્રન્ટ સરકારના બાર વગાડ્યા

Nilesh Jethva

નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે, દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે

Bansari

આવી પત્નીઓ હંમેશા પોતાના પતિથી રહે છે દુખી, આ છે કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!