GSTV

એક થા ટાઈગર ત્રીજી સિક્વલમાં હવે નહીં જોવા મળે સલમાન, ડાયરેક્ટરે લીધો આ નિર્ણય

Last Updated on February 9, 2020 by Mayur

કેટરિના કૈફ ફિલ્મ ભારત પછી ફરી એક વખત અલી અબ્બાસ ઝફર સાથે કામ કરવાની છે. અલી અબ્બાસ ઝફર એક જબરદસ્ત એકશન થ્રિલર ફિલ્મ બનાવવાની પ્લાનિંગ કરી રહ્યો છે. રિપોર્ટને માનીએ તો આ ફિલ્મ એક સુપરવુમેનની ઝોનની હશે.

સૂત્રના અનુસાર, અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ રહી છે. આમા એક જબરદસ્ત દિલધડક એકશન દ્રશ્યોની ભરમાર હશે. કેટરિનાએ આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. પોતાને ફિટ રાખવા માટે તે નિયમિત વર્કઆઉટ કરી રહી છે.

સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ સલમાન ખાનની ટાઇગર સીરીઝના પાત્ર ઝોયા પર હશે. જેમાં ઝોયાનું પાત્ર કેટરિનાએ જ ભજવ્યું હતું. આ ફિલ્મને ટાઇગર સીરીઝની સ્પિન ઓફની માફક બનાવવાની તૈયારી થઇ રહી છે.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!