GSTV
Home » News » હવે ગુજરાત વિધાનસભાની કામગીરીનું ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કોઈ નહીં કરી શકે

હવે ગુજરાત વિધાનસભાની કામગીરીનું ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કોઈ નહીં કરી શકે

ગુજરાત વિધાનસભાની કામગીરીનું ગૃહના ધારાસભ્યો પણ વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ નહી કરી શકે. ગૃહના સભ્યો દ્વારા અધિકારીઓ, કોન્ટ્રાક્ટર, અને બિઝનેસમેનને બ્લેકમેઈનલ કરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગૃહમાં ચિંતા વ્યક્ત કરી છે.

આ પ્રકારની ઘટનાને લઈને વિધાનસભા અધ્યક્ષે તપાસના આદેશ આપ્યા છે. રેકોર્ડિંગ ક્યાંથી આવે છે કોણ રેકોર્ડિંગ કરે છે તે અંગે તપાસ કરવા આદેશ આપ્યા છે. વાંસદા ધારાસભ્ય અનંત પટેલના વક્તવ્ય દરમિયાન મુદ્દો ઉઠ્યો હતો અને મુદ્દાની ચર્ચા દરમિયાન સમય વેડફાતાં અનંત પટેલના વક્તવ્યનો સમય પુર્ણ કરાયો હતો. વક્તવ્યની માહિતી પુરી ના થઈ શકતાં નારાજ બનેલા અનંત પટેલે હાઉસ છોડી દીધું.

READ ALSO

Related posts

આ મહિનામાં જન્મેલા લોકો સાથે છે સારા સંબંધ? તો ક્યારેય નહીં આવે કોઈ પ્રોબ્લેમ, ધરાવે છે આ ખાસિયતો

Arohi

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!