GSTV

હવે જો બસ ડ્રાઈવર લિમિટ કરતા વધારે પેસેન્જર ભરશે તો આવી બનશે, નવા આવ્યા નિયમો

Last Updated on December 27, 2018 by Karan

ડાંગમાં સુરતની બસ અને એ પછી નારોલની સ્કૂલ બસને ગોધરા પાસે થયેલા અકસ્માત બાદ તંત્ર જાગ્યુ છે. સ્કૂલ પર્યટનની બસોના અકસ્માતને પગલે અમદાવાદ RTOએ બસ ઓપરેટર સાથે મિટિંગ યોજી છે. અમદાવાદના 25 જેટલા બસ ઓપરેટર મિટિંગમાં હાજર રહ્યા હતા. RTO દ્વારા ટુર ઓપરેટરોને તમામ નિયમોનું પાલન કરવા કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે.

તેમજ કહેવામાં આવ્યું છે કે લિમિટ કરતા વધુ પેસેન્જર અને પ્રવાસી બસોમાં બાળકોને બેસાડનાર માલિકો સામે શિક્ષાત્મક કાર્યવાહીની પણ તાકીદ કરાઇ છે.

READ ALSO

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!