GSTV

એમઆઇએમના નેતા વારિસ પઠાણની મુશ્કેલીમાં થશે વધારો, પોલીસે આપ્યો આ આદેશ

એમઆઇએમના નેતા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણને 29 ફેબ્રુઆરીએ પોતાનું નિવેદન નોંધાવવાનો આદેશ અપાયો છે. આ જાણકારી કર્ણાટકના કલબુર્ગીના પોલીસ કમિશનર એમ.એન.નાગરાજે આપી. તેમણે જણાવ્યું કે વારિસ પઠાણને નોટિસ ઇશ્યૂ કરી દેવાઇ છે. તેમને તપાસ અધિકારી સમક્ષ રજૂ થઇને પોતાનું નિવેદન નોંધાવવાનું રહેશે. પઠાણે થોડા દિવસો પહેલા એક રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે અમે 15 કરોડ છીએ પરંતુ 100 કરોડ ઉપર ભારે પડીશું. આ નિવેદન પર તેમની વિરૂદ્ધ કેસ નોંધાયો છે.

READ ALSO

Related posts

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari

કોરોના જંગમાં ડોક્ટરની ભૂમિકામાં પરત ફર્યા આ દેશના વડાપ્રધાન, કોરોના સંક્રમિતોની કરશે સારવાર

Nilesh Jethva

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!