GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

પ્રિ-મોન્સૂન કામગિરી અંતર્ગત 250 જોખમી ઈમારતોના માલિકોને નોટિસ

ભરૂચ પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હેઠળ શહેરના વરસાદી કાંસની સફાઈ હાથ ધરવા સાથે ૨૫૦ જોખમી ઈમારતો ના માલીકો ને નોટીસ પાઠવામાં આવી છે. શહેર મુખ્ય માર્ગો સહીત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી નો ભરાવો થવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના ૩૨ જેટલા વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. પાલીકા પ્રમુખે ચોમાસામાં પ્રજાજનો ને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખી પ્રી-મોન્સૂન કામગીરી કરાઈ રહી હોવાનું કહ્યું હતું.

READ ALSO

Related posts

Corona: મૃત્યુઆંકમાં એશિયામાં બીજા નંબર પર ભારત, એક્ટિવ કેસમાં પણ છે આ ક્રમે

Arohi

ઈરફાને સ્કૂલ ટીચરના દિકરાનું જીવન બદલી નાખ્યું, સદી ફટકારતાં શીખવ્યું અને પછી મળી IPLમાં એન્ટ્રી

Mansi Patel

જીવલેણ વાયરસ: સુરતમાં કોરોનાના વધુ 27 કેસ નોંધાવાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!