GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રાજ્યના એક હજારથી વધુ ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસ મળતા રોષ

ભરૂચ જિલ્લાના 1 હજાર 600 ખેડૂતોને ઇન્કમટેક્સની નોટિસ મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતોએ ભરૂચ ઇન્કમટેક્ષ કચેરીમાં રજૂઆત કરી હતી.આ અગાઉ પણ ખેડૂતો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. છતાં પ્રશ્નનું કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું. જો નોટીસ પરત નહિ ખેંચાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફરી એક વખત લાગુ થઈ શકે છે લોકડાઉન

Nilesh Jethva

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ડાનિશ કનેરિયાને સલાહ આપી, ‘પ્રતિબંધ હટાવવા માટે આ ઉપાય કરો’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!