GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ફી નિયમન સમિતિની 79 સંસ્થાનો સામે લાલ આંખ, આ કોલેજોને આપવામાં આવી નોટિસ

ફી નિયમન સમિતિની 79 સંસ્થાનો સામે લાલ આંખ કરવામાં આવી છે. ડિકલરેશન કમ અંડરસ્ટેન્ડીંગ ન આપનાર સંસ્થાઓને નોટીસ આપવામાં આવી છે. એફઆરસી દ્વારા મંજુર કરાવેલી ફી કરતા વધુ ફી ન લેવા કોલેજોને ડિકલરેશન કમ અંડરસ્ટેન્ડીંગ માંગવામાં આવ્યું હતું. જે પૈકી 79 કોલેજોએ કોઈ કાર્યવાહી ન કરતા કારણદર્શક નોટિસ અપાઈ છે.

PDPU, આલ્ફા એજ્યુકેશન ટ્રસ્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, નારાયના ફાઉન્ડેશન સહિતની કોલેજોને નોટિસ આપવામાં આવી છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં ડિકલરેશન કમ અંડરસ્ટેન્ડીંગ જમા ન કરાવનાર સામે દંડનીય કાર્યવાહી થશે તેમ નોટીસ અપાઈ છે.

Related posts

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, 4 બેઠકો પર જામશે જંગ

Nilesh Jethva

આ કોંગ્રેસ શાસિત નગર પાલિકા તોડવાનું ભાજપનું મિશન ફેલ, અવિશ્વાસની દરખાસ્ત સમયે ભાજપના એક પણ સભ્ય હાજર ન રહેતા ફિયાસ્કો

Nilesh Jethva

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કેવડિયા ખાતે 6 ગામના લોકોને મળવા પહોંચતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!