અરવલ્લીના મોડાસાના ડીપ વિસ્તારમાં રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં પણ પથ્થરનો રણકાર સંભળાય છે. વાત કદાચ આપના ગળે નહીં ઉતરે પણ વાત સાચી છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે. રામાપીરની આરતીમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતૂર બને છે. અહીં મુકવામાં આવેલા પત્થરમાંથી આવતો સૂર મંદિરમાં લગાવેલા બેલ કરતાં પણ મીઠો છે. આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાંથી ખાનગી ફાઉન્ડેશનની ટીમને મળી આવ્યો હતો. આ પથ્થરને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે.જેને વગાડવા માટે દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
READ ALSO
- ફાયદો/ ફિક્સ્ડ ડિપોઝીટ કરતા પણ કરો વધુ કમાણી, 1 હજારની રૂપિયાની બચતથી કરી બનાવો 20 લાખ રૂપિયા
- રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ જિલ્લા પંચાયતના ટ્રેન્ડમાં ભાજપની ક્લિન સ્વિપ, 31માંથી 30માં ભાજપનો ભગવો, કોંગ્રેસ કારમા પરાજય તરફ
- ધોરાજી: કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો
- કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના હોમટાઉન વિરમગામમાં પંજાનો સંપૂર્ણ સફાયો, એકપણ ઉમેદવાર ના જીતી શક્યો