GSTV
Home » News » 2019માં રામ કે ખુદા નહીં જનતા કરશે વોટઃ ફારુક અબ્દુલ્લા

2019માં રામ કે ખુદા નહીં જનતા કરશે વોટઃ ફારુક અબ્દુલ્લા

farooq abdullah

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે ભાજપને લાગે છે કે રામ તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે. ભગવાન રામ ભાજપની ચૂંટણી જીતવામાં મદદ કરશે. પરંતુ રામ પણ વોટ કરવાના નથી અને અલ્લાહ પણ વોટ કરવાના નથી. વોટ જનતા કરવાની છે.

2019માં રામ કે ખુદા વોટ કરવાના નથીઃ ફારુક અબ્દુલ્લા

ભાજપને લાગે છે રામ જીતવામાં કરશે મદદઃ ફારુક અબ્દુલ્લા

2019માં જનતા વોટ કરવાની છેઃ ફારુક અબ્દુલ્લા

Read Also 

Related posts

આ મિસાઈલમેને મોત બાદ છોડી આ સંપતિ : 2500 પુસ્તક, 6 શર્ટ અને 4 પાયજામા

Bansari

પ્લંબરને બોલાવ્યો ઘરે, મહિલા સાથે અશ્લિલ હરકતો કરતા સીસીટીવીમાં થયા કેદ

Kaushik Bavishi

RCEP : ભારતને ફાયદો કરતાં નુક્સાન છે વધુ, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!