GSTV
Home » News » કોના બાપની લોકશાહી..!ચૂંટણીમાં માત્ર ઉમેદવારો જ નહિં પરંતુ ચૂંટણી પંચ કરે છે કરોડોનું આંધણ

કોના બાપની લોકશાહી..!ચૂંટણીમાં માત્ર ઉમેદવારો જ નહિં પરંતુ ચૂંટણી પંચ કરે છે કરોડોનું આંધણ

Code of Conduct

કહેવાય છે કે લોકશાહીમાં દરે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. જો કે આ વાત માત્વાર કહેવામાં સારી લાગે છે. હકિકતે બાહુબલી નેતાઓ પૈસાનાં જોરે ચૂંટણી લડતા હોય છે અને જીતતા હોય છે. ચૂંટણી લડવા માટે ઉમેદવારો જ રૂપિયા ખર્ચ કરે છે, તેવું નથી ચૂંટણી પંચ પણ આ પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરે છે.

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ધમધમાટ છે તો ચૂંટણી પંચ અને વહિવટી વિભાગોમાં પણ ધમધમાટ વધ્યો છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી પંચ આ વખતે 395 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ રકમ 2014ની લોકસભા ચૂંટણીમાં ફાળવાયેલી રૂ.212 કરોડ કરતાં બમણી છે. પ્રત્યેક સીટ દીઠ અંદાજે 15 કરોડ રૂપિયા કરશે. રાજ્યમાં કુલ 51,709 મતદાન મથકો તૈયાર કરાશે. આ વખતની લોકસભા ચૂંટણીમાં 2014ની ચૂંટણી કરતાં6,400 મતદાન મથકોનો ઉમેરો કરાયો છે. ઉમેદવારની ખર્ચ મર્યાદા રૂપિયા 70 લાખ રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari