ખાલી દેખાવમાં જ નહીં, બોયફ્રેન્ડ પણ એક જ રાખે છે આ ટ્વીન બહેનો

એવી બે છોકરીઓ કે જાણે એકબીજાની છબી હોય! પરંતુ ફક્ત ફોટામાં જ નહીં, વાસ્તવમાં પણ આ બે છોકરીઓ બરાબર એક જ જેવી છે. તેને વિશ્વનો સૌથી સમાન જોડિયા (world’s most identical twins) પણ કહેવામાં આવે છે. નામ છે અન્ના અને લુસી.

ઑસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી આ બહેનોએ કોસ્મેટિક સર્જરી માટે રૂ .7.77 કરોડ ખર્ચ્યા છે, કે જેથી બંને એકસરખી દેખાય. ખાસ વાત એ છે કે બંનેને એક જ બોયફ્રેન્ડ છે. તેઓ બોયફ્રેન્ડ પણ શેર કરે છે.

ટ્વીન બહેનોએ હોઠૉ, સ્તન, ચહેરાના ટેટૂ અને લેસર જેવા માટે ઘણા પૈસા વાપરે છે. જો કે, હવે બંન્નેને બેહદ દુખ થાય છે.

ઉમર 33 વર્ષની છે. ઘણીવાર તેને સોશિયલ મીડિયાનાં ટ્રોલનો પણ ભોગ બનવું પડે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter