GSTV
Home » News » ભારતમાં જ નહીં પણ ગુજરાતમાં પણ એક એવો વ્યક્તિ છે જેની વિદેશ જવાની અરજી કોર્ટે ફગાવી છે

ભારતમાં જ નહીં પણ ગુજરાતમાં પણ એક એવો વ્યક્તિ છે જેની વિદેશ જવાની અરજી કોર્ટે ફગાવી છે

મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણ કથિત કૌભાંડના મામલે વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ઝાટકો મળ્યો છે. મહેસાણા એડીશનલ સેશન કોર્ટે વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી છે. વિદેશ પ્રવાસ માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અરજીને ફગાવી કોર્ટે વિપુલ ચૌધરીને પાસપોર્ટ ન આપવાનો હુકમ કર્યો છે.

આ ઉપરાંત સાગર દાણના કથિત કૌભાંડ મામેલ 22 આરોપીઓમાંથી 5 આરોપીઓને કોર્ટે દંડ ફટકાર્યો છે. પ્રવીણ ભાંભી સહિત 5 લોકોએ કોર્ટમાં ડિસચાર્જ અરજી કરી હતી. ત્યારે એડિશનલ કોર્ટે સમય બગાડ્યો હોવાનું જણાવી પ્રવીણ ભાંભી, અક્ષય શાહ, બળદેવ ચૌધરી, બિપિન પટેલ, પ્રભાત દેસાઈ સહિત 5 આરોપીઓને 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને આ રકમ જિલ્લા કાનૂની સત્તા મંડળમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે.

READ ALSO

Related posts

હેલિકોપ્ટર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ઉતારી શેર કર્યો

Mayur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur

કેવડિયાની જંગલ સફારી : જ્યાં સિંહ, વાઘ, દીપડા અને કાંગારૂ પણ જોવા મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!