GSTV
Ahmedabad Trending ગુજરાત

ભાજપના એક પણ નેતાએ નથી લીધી મૃતક જયંતી ભાનુશાળીના પરીવારની મુલાકાત

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમનો મૃતદેહ સ્વિકારવા મુદ્દે ભાનુશાળી પરિવારમાં અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ભાજપના એક પણ નેતાએ હજુ સુધી ભાનુશાળીના પરિવારની મુલાકાત લીધી નથી. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ હાલ કચ્છના અલગ-અલગ સંસ્થાના આગેવાનો સતત ભાનુશાળી પરિવારના સંપર્કમાં છે. પરંતુ 35 વર્ષ લાંબી જયંતિ ભાનુશાળીની કારકિર્દી બાદ પણ ભાજપ પક્ષના એક પણ નેતા હાજર ન રહેતા કચ્છી સમાજમાં ભારે નારાજગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કચ્છી સમાજ જે નિર્ણય કરશે તે મુજબ જયંતિ ભાનુશાળીનો મૃતદેહ સ્વીકારવા અંગે નિર્ણય કરવામાં આવશે.

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV