GSTV
News Trending World

કિમ જોંગ- ઉનનું સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, આ રીતે મેળવે છે વિકૃત આનંદ

ઉત્તરી કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હજુ સુધી તમે આ તાનાશાહનું કડક અને ક્રૂર વલણ જ જોયું અને સંભાળ્યું હશે, પરંતુ કિમ જોંગ આ બધાથી અલગ વ્યક્તિત્વ પણ ધરાવે છે. તેને ડાન્સ જોવાનો શોખ છે, પરંતુ માત્ર સગીર છોકરીઓ દ્વારા કરવામાં આવતો ડાન્સ જ તેને પસંદ છે. આ તાનાશાહએ તેના મનોરંજન માટે સગીર છોકરીઓનું એક પ્લેઝર ગ્રુપ પણ બનાવી રાખ્યું છે. આ ગ્રૂપની છોકરીઓ કિમ જોંગ ઉનની સામે ડાન્સ કરીને મનોરંજન પૂરું પાડે છે. આવો જાણીએ શું છે આ પ્લેઝર ગ્રુપ.

શું છે પ્લેઝર ગ્રુપ

પ્લેઝર ગ્રુપ સુંદર છોકરીઓનું એવુ ગ્રુપ જે સ્પેશ્યલી પ્લેઝર માટે બનાવવામાં આવે છે. તેને સેકસ પાર્ટી પણ કહેવાય છે. સ્થાનિક ભાષામાં તેને કિપ્પુમજો કહે છે. આ ગ્રુપમાં મોટાભાગે છોકરીઓ 15થી 20 વર્ષની ઉમંરની હોય છે. જોકે કેટલીક છોકરીઓ 30 વર્ષની પણ છે. આ ગ્રુપ 2 હજાર છોકરીઓનું હોય છે.

ત્રણ ભાગમાં વેચવામાં આવે છે

પ્લેઝર ગ્રુપને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે. પહેલા સેક્સ્યુઅલ સર્વિસ, બીજી મસાજ અને ત્રીજી સેમી ન્યુડ સિંગિંગ એન્ડ ડાન્સિંગનું. કોણ કયા ભાગમાં રહેશે તે તેની ઉંમર અને ચહેરાથી નક્કી થાય છે. એવું માનવામાં આવે છે કે પ્લેઝર ગ્રૂપની શરૂઆત કિમ જોંગ ઉનના દાદા કિમ II સંગએ કરી હતી. તેની પૃષ્ટી કેંજી ફૂજિમોટો નામના જાપાની શેફે તેમના પુસ્તકમાં પણ કરી છે. તેમણે લખ્યું, ‘પ્લેઝર ગ્રૂપની આ છોકરીઓનું કામ લીડર સાથે ઉચ્ચ ઓફિસરોને ખુશ રાખવાનું છે. આ ઉચ્ચ ઓફિસરો લીડરના ખાસ હોય છે જેને પોલિત બ્યૂરો પણ કહે છે.’

આ રીતે પસંદ કરવામાં આવે છે છોકરીઓ

આ ગ્રુપ માટે છોકરીઓને પસંદ કરવાની રીત પણ ખાસ હોય છે. કિમ જોંગ ઉનના ખાસ લોકો સ્કૂલી બાળકો પર નજર રાખે છે. તેમને કોઈ સુદંર અને સારી છોકરી જોવા મળે છે તો તેને ઉઠાવીને આ ગ્રુપમાં નાખવામાં આવે છે. આ માટે ન તેને પૂછવામાં આવે છે અને ન તેના પરિવાર પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવે છે. આ પછી છોકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પછી સૌથી સુંદર છોકરીને દેશના લીડર સામે હાજર કરવામાં આવે છે, જ્યારે બીજી છોકરીઓને પોલિત બ્યૂરોના અન્ય સભ્યોની સામે હાજર કરવામાં આવે છે.

READ ALSO

Related posts

આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય

GSTV Web Desk

34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો

GSTV Web Desk

શખ્સે માંગ્યું પોતાના પાલતું ડોગની જાતિનું પ્રમાણપત્ર, ઓન લાઇન કરી દીધી અરજી

GSTV Web Desk
GSTV